GSSSB CBRT

Combined Competitive Examination (Class-III)

Advt. No: GSSSB/202324/212 • PAPER-1
Candidate / ઉમેદવાર
Paper: PAPER-1 • System: C001
Total Questions / કુલ પ્રશ્નો
100 MCQs
Total Duration / કુલ સમય
60 Mins (1 Hour)
Maximum Marks / કુલ ગુણ
100 Marks
Marking Scheme / ગુણ પદ્ધતિ
+1.0 Correct | -0.25 Wrong
View Instructions In / સૂચનાઓની ભાષા:

૧. સામાન્ય સૂચનાઓ (General Instructions)

  1. આ મોક ટેસ્ટ GSSSB CCE (જાહેરાત ક્રમાંક: GSSSB/202324/212) ના ઓરિજિનલ પેપર અને TCS CBRT ઓનલાઇન પરીક્ષા પદ્ધતિ અનુસાર તૈયાર કરેલ છે.
  2. પરીક્ષા માટે કુલ ૬૦ મિનિટ (૧ કલાક) નો સમય ફાળવવામાં આવેલ છે.
  3. સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે કાઉન્ટડાઉન ટાઈમર ચાલશે. સમય પૂરો થતાં જ પરીક્ષા આપમેળે સબમિટ (Auto-Submit) થઈ જશે.
  4. ગુણ પદ્ધતિ (Marking Scheme):
    • દરેક સાચા ઉત્તર માટે +૧.૦૦ ગુણ (+1.0 Mark) મળશે.
    • દરેક ખોટા ઉત્તર માટે -૦.૨૫ ગુણ (-0.25 Negative Mark) કપાશે.
    • Option E અથવા અન-અટેમ્પ્ટ પ્રશ્ન માટે ૦.૦૦ ગુણ રહેશે.
  5. Option E નો ઉપયોગ (Not Attempted): જો તમે કોઈ પ્રશ્નનો ઉત્તર આપવા માંગતા ન હોવ, તો -૦.૨૫ નેગેટિવ માર્કિંગથી બચવા માટે Option E પસંદ કરો.

૨. પ્રશ્ન પેલેટ સિમ્બોલ્સ અને સ્ટેટસ (Palette Symbols)

1
Not Visited (સફેદ ચોરસ): તમે હજુ સુધી આ પ્રશ્ન જોયો નથી.
2
Not Answered (લાલ એરો): તમે પ્રશ્ન જોયો છે પણ જવાબ આપ્યો નથી.
3
Answered (લીલો એરો): તમે પ્રશ્નનો જવાબ સેવ કર્યો છે.
4
Marked for Review (જાંબલી વર્તુળ): ઉત્તર આપ્યા વગર સમીક્ષા માટે ચિહ્નિત કરેલ છે.
5
Answered & Marked (જાંબલી + લીલો ડોટ): ઉત્તર આપી સમીક્ષા માટે રાખેલ છે. (આનું મૂલ્યાંકન થશે).

૩. નેવિગેશન અને બટન્સનો ઉપયોગ

  • Save & Next: પસંદ કરેલ વિકલ્પ સેવ કરીને આગળના પ્રશ્ન પર જવા માટે.
  • Mark for Review & Next: પ્રશ્નને રીવ્યુ માટે રાખી આગળ જવા માટે.
  • Clear Response: પસંદ કરેલ રેડિયો ઓપ્શન દૂર (Deselect) કરવા માટે.
  • Previous: આગળના પ્રશ્ન પર પાછા જવા માટે.
  • Submit Exam: સંપૂર્ણ ૧૦૦ પ્રશ્નોની ચકાસણી બાદ ટેસ્ટ સબમિટ કરવા માટે.

GSSSB CBRT - PAPER-1

60:00
0 matches
Question No. 1 Marks: Correct +1.0 | Wrong -0.25
Loading exam question...
A. Option A
B. Option B
C. Option C
D. Option D
E. Not Attempted (અનએટેમ્પ્ટેડ)

Exam Performance & Solution Sheet

PAPER-1 • GSSSB Combined Competitive Exam (CCE Group A & B)

Total MCQs
100
Correct (+1.0)
0
Incorrect (-0.25)
0
Unattempted
0
Net Final Score
0.00

Question-by-Question Official Solution Paper

Click any question number to jump directly: